તૈયારી / રેલ્વેનો મોટો નિર્ણય, આ નિયમો સાથે તેજસ અને મહાકાલ એક્સપ્રેસ ફરી દોડાવવાની શરૂ થઈ તૈયારીઓ

Railways Preparing To Run Kashi Mahakal And Tejas Express Amid Corona Virus Outbreak In The Country

દેશમાં મુસાફરો માટે 230 ટ્રેન દોડાવ્યા બાદ હવે કોર્પોરેટ ટ્રેન તેજસ અને મહાકાલ એક્સપ્રેસ ફરી દોડાવવા માટે રેલવે વિભાગ તૈયારી કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો IRCTCએ તેજસની બે ટ્રેન અને મહાકાલ એક્સપ્રેસ ટ્રેનના શિડ્યુલ તૈયાર કરવામાં લાગી ગયું છે. રેલવે વિભાગની લીલીઝંડી મળ્યા બાદ ટ્રેન દોડાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ