Budget 2019 / PPP મોડલથી રેલવેને મળશે સ્પીડ, 50 લાખ કરોડની જોગવાઈ

rail budget 2019 ppp model use in railway

રેલવેમાં પ્રાઇવેટ સેક્ટરને સામેલ કરવામાં આવશે. મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા બજેટમાં રેલવે માટે મોટું એલાન કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રેલવેના વિકાસ માટે તથા મુસાફરી માલ સેવાઓ માટે સાર્વજનિક અને પ્રાઇવેટ ભાગીદારી અથવા PPP મોડલનો ઉપયોગ કરવામાં આવશે. રેલવેમાં પીપીપી મોડલના પ્રોત્સાહનને વધારવા પર જોર આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ