પ્રહાર / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન કહ્યુ, અર્થવ્યવસ્થાને કેવી રીતે બરબાદ કરી ભારતમાં જુઓ

rahul gandhi targeted the Modi government said see how india ruined the economy

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જીડીપી વૃદ્ધિમાં ઘટાડો અને કોરોનાથી થયેલી મોતને લઈને કેન્દ્ર સરકાર પર વારંવાર નિશાનો સાધી રહ્યા છે. રાહુલે સોમવારે ભારત અને પડોશી દેશોમાં 2020માં જીડીપી વૃદ્ધિ દર અને પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોનાથી મરનારા લોકોની સંખ્યાની સરખામણી કરતો ગ્રાફ શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ