પ્રહાર / IMFએ કહ્યું- પ્રતિ વ્યક્તિ GDPમાં ભારત હવે આ પાડોશી દેશ કરતાં પણ થશે પાછળ, રાહુલ ગાંધીએ કરી ટકોર

Rahul gandhi slams centre on IMF projections

દેશની અર્થવ્યવસ્થાની ખસ્તા હાલતને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે IMF દ્વારા હાલનું અનુમાન લગાવ્યું છે કે પ્રતિ વ્યક્તિ જીડીપી મામલામાં હવે ભારત બાંગ્લાદેશથી પણ પાછળ પહોંચવાની કગાર પર છે. IMFના આ રિપોર્ટને લઇને હવે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ