રાજનીતિ / રાહુલ ગાંધીએ પાડી પસ્તાળ, કહ્યું" પાણી માથા ઉપરથી વહી રહ્યું છે, માટે સરકાર હવે તો આ કામ બંધ કરો"

Rahul Gandhi said,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ખેડૂત આંદોલન અને પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, માઈક્રો બ્લોગીંગ સાઈટ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું હતું કે," મોદી સરકાર હવે તો લૂંટ બંધ કરો". 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ