વિવાદ / રાહુલ ગાંધીના 'રેપ ઈન ઈન્ડિયા'ની કોમેન્ટ પર વિવાદ સાચો કે ખોટો? વીડિયો જોઈને તમે કહેશો ખોટો

Rahul Gandhi Rape In India comment right or wrong

રાહુલ ગાંધીએ પોતાની ઝારખંડની રેલીમાં "રેપ ઈન ઇન્ડિયા" શબ્દનો વારંવાર પ્રયોગ કર્યો હતો. જો કે આ શબ્દનો પ્રયોગ કરીને રાહુલ ગાંધી ભારતીય મહિલાઓ ઉપર બળાત્કાર થવો જોઈએ એમ કહેવા માંગતા હતા એ ગેરસમજ ભરેલી માન્યતા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ