ચૂંટણી / જનતાનો આદેશ શિરોમાન્ય, મારા મોદીજીને અભિનંદનઃ રાહુલ ગાંધી

Rahul gandhi press conference on lok sabha election result bjp congress

2019ની લોકસભા ચૂંટણી ઐતિહાસિક બની છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એક વખત સરકાર બનાવવા જઇ રહ્યું છે. અત્યાર સુધીના ચૂંટણી વલણોમાં ભાજપનું કમળ ખિલતું નજરે આવી રહ્યું છે. જ્યારે સપા-બસપા અને આરજેડી-કોંગ્રેસનું ગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ