ચૂંટણી / અમેઠીના મતદાનને લઇને સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર લગાવ્યો આવો આરોપ

Rahul Gandhi 'ensuring booth capturing' in Amethi: Smriti irani

ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. અમેઠી દેશની હાઈ-પ્રોફાઇલ બેઠકમાંથી એક છે. આ બેઠક પર કુલ 27 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે, પરંતુ અહીં મુખ્ય મુકાબલો રાહુલ ગાંધી અને  સ્મૃતિ ઈરાની વચ્ચે છે. ત્યારે મતદાનમાં ગરબડી થવાના આરોપ સ્મૃતિએ લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ