ચર્ચા / વિદેશ નીતિને લઈને રાહુલ ગાંધી અને વિદેશમંત્રીની સાથે થઈ ચર્ચા, રાહુલના પ્રહારમાં વિદેશમંત્રીએ કહ્યું...

rahul gandhi and jaishankar spar at panel meet in delhi

દેશની વિદેશનીતિને લઈને શનિવારે વિદેશમંત્રી એસ જયશંકર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વચ્ચે એક સંસદીય કન્સલ્ટેટિવ કમિટીની બેઠક યોજાઇ. જેમાં રાહુલ ગાંધીએ ચીન અને પાકિસ્તાનની સાથે ભારતની ગ્લોબલ રણનીતિને લઈને પણ પ્રશ્નો કર્યા હતા. આ બેઠકમાં શશિ થરૂર અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર હતી.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ