સ્પોર્ટ્સ / રાહુલ દ્રવિડે કર્યુ એવું કે કોચ બનવાની રેસમાંથી થઈ જશે બહાર! ટીમ ઈન્ડિયા સામે નવું સંકટ

Rahul Dravid not in race to become coach of Indian cricket team

કોચ તરીકે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થાય છે. રાહુલ દ્રવિડે એક એવું પગલું ઉઠાવ્યું છે જે બાદ તે કોચની રેસમાંથી બહાર થતા જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ