અચ્છે દિન / રિલાયન્સ Jio માટે આવ્યા મોટા સમાચાર, હવે સાઉદી અરબ રોકાણને લઈને કરી શકે છે મોટી જાહેરાત

queue to invest in reliance jio plateforms amid corona crisis

દુનિયાભરમાં કોર્પોરેટ, અર્થવ્યવસ્થા ભલે કોરોનાને કારણે પરેશાન હોય પરંતુ ભારતમાં રિલાયન્સ ગ્રુપ માટે સતત સારા સમાચાર આપી રહી છે. રિલાયન્સના જીઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ માટે વિદેશી કંપનીઓની લાઇન લાગી છે. ત્યારે હવે સાઉદી અરબની પબ્લિક ઇનવેસ્ટમેન્ટ ફંડ(PIF) આગામી દિવસોમાં જીઓમાં 2.33 ટકાનો હિસ્સો ખરીદવાનું આયોજન કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ