ઉડતા ગુજરાત / બરોડામાં લગ્નપ્રસંગમાં આવ્યો યુવક અને પછી કર્યો એવો ધંધો કે થઇ ધરપકડ

Punjabi youth were arrested with the quantity of drugs

ડ્રગ માફિયાઓ હવે વડોદરાને પણ ઉંડાતા પંજાબ બનાવવા માંગે છે તેવું લાગી રહ્યું છે. વડોદરામાંથી પંજાબના એક શખ્સને હેરોઇનના જથ્થા સાથે પોલીસે ધરપકડ કરી છે. પંજાબના ડ્રગમાફિયાઓ દેશના અન્ય શહેરોને પોતાના નેટવર્ક માટે ટાર્ગેટ બનાવી રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ