ખેડૂત આંદોલન / અક્ષયકુમારની ટ્વીટ પર ભડક્યો પંજાબી સિંગર, કહ્યું તુ અસલી કિંગ નથી

punjabi singer jazzy B got angry on Akshaykumar

ખેડૂત આંદોલન લાંબા સમયથી ચાલી રહ્યું છે અને આંદોલન જ્યારે હિંસક બની ગયું ત્યારે હવે અક્ષયકુમારે ખેડૂત આંદોલન પર પહેલી ટ્વીટ કરી ત્યારે પંજાબી સિંગરનો પારો આસમાને ચડી ગયો. બોલી દીધા કટુ વચન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ