વિરોધ / 1 ઓક્ટોબરે મોટું આંદોલન કરવાની ખેડૂતોની ચેતવણી, રેલ રોકો અભિયાન આગળ વધારી રહ્યા છે ખેડૂતો

punjab farmer bill protest 6th day modi government amritsar

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનો દેશના અલગ અલગ ભાગમાં વિરોધ થઈ રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં આનો પુરજોરથી વિરોધ થઈ રહ્યો છે અને ગત લગભગ એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર આવી ગયા છે. મંગળવારે પંજાબમાં ખેડૂત રેલના પાટા પર ધરણા કરી બેઠા છે અને રેલ રોકો અભિયાનને આગળ વધારી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ