ક્રિકેટ / VIDEO: ભાઈ પપ્પી લો, KISS કરો...: પૂજારાને કૈફની જબરી સલાહ, વીડિયો જોઈને હસવું રોકી નહીં શકો

Pujaras Forceful Advice To Kaif Cant Stop Laughing After Watching The Video

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને 'મેન ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પછી મોહમ્મદ કૈફે તેને એક અનોખી સલાહ આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ