સાઈડ ઈફેક્ટ / લાંબા સમય સુધી ફેસ શીલ્ડના ઉપયોગથી આંખોને થાય છે આ મોટું નુકસાન, રહો એલર્ટ

protective devices long term use of face shield affects eye light

દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે નાગરિકો પોતાને સેફ રાખવા અનેક પ્રકારની વસ્તુઓ વાપરી રહ્યા છે. જેમકે માસ્ક, સેનેટાઈઝર અને ફેસ શીલ્ડ પણ. પરંતુ હાલમાં દિલ્હીમાં કેટલાક કેસ આવી રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે ફેસ શીલ્ડને લાંબા સમય સુધી પહેરી રાખવાથી નાગરિકોની આંખોની રોશની પર અસર થઈ રહી છે. તેનાથી આંખોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જાણો કેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ