બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / professor alexander chucalin resigned from the ethics council of health ministry against russian vaccine

વિવાદ / શું રશિયાનો કોરોનાની રસીનો દાવો ખોટો છે? જાણો, કેમ રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના વૈજ્ઞાનિકે આપ્યું રાજીનામું

Dharmishtha

Last Updated: 09:43 AM, 14 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કોરોનાની પહેલી રસી બનાવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. એ બાદ રુસના વરિષ્ઠ શ્વાસ રોગના વિશેષજ્ઞ પ્રો. એલેક્ઝેન્ડર ચુચૈલિનએ રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયની એથિક્સ કાઉન્સેલિંગમાંથી રાજીનામું આપ્યું છે.

  • પ્રોફેસરનો સવાલ કે શું તમામ માપદંડો પુરા કર્યા?
  • વેક્સીનનું રજિસ્ટ્રેશન રોકવામાં નિષ્ફળ ગયા બાદ તેમણે આ પગલું ભર્યુ 
  • વાયરોલોજિસ્ટ કર્નલ પ્રો. સર્જી બોરિસેવિક પર ગંભીર આક્ષેપો લગાવ્યા

કહેવામાં આવી રહ્યું છે કે ‘સ્પૂતનિક વી’વેક્સીનનું રજિસ્ટ્રેશન રોકવામાં નિષ્ફળ ગયા બાદ તેમણે આ પગલું ભર્યુ છે. પ્રો. એલેક્ઝેન્ડરે રસીની સુરક્ષા અને અસરને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા. તેમણે વેક્સીન બનાવનારી સંસ્થા ગમાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર તથા રુસના સેનામાં વરિષ્ટ વાયરોલોજિસ્ટ કર્નલ પ્રો. સર્જી બોરિસેવિક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

તેમણે કહ્યું કે આ 2 લોકોએ એકેડમિક્સ અને માપદંડોને કિનારા કરી દુનિયાની પહેલી રસી બનાવ્યાની જાહેરાત કરવાની પુષ્ઠભૂમિ તૈયાર કરી છે. પ્રો. એલેક્ઝેન્ડરે જ રુસમાં  રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પલ્મોનોલોજી ઉભી કરી છે.

પ્રો. એલેક્ઝેન્ડરે બન્ને વૈજ્ઞાનિકો પર સવાલ ઉઠાવતા તેમને પુછ્યું કે શું તમે લોકોએ તમામ માપદંડો પુરા કર્યા છે. જે રુસના સંવિધાનિક કાયદામાં છે અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાયે તૈયાર કર્યા છે.’

તેમણે કહ્યું કે આવા કોઈ પણ માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી. જેનાથી કહી શકાય કે રસી હાનિકારક નથી.  તેમણે કહ્યું કે રસીને લઈને બેજવાબદાર નિવેદનથી હું દુઃખી છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ