રેલવે વિભાગ / રેલવે ખાનગીકરણનો વિરોધઃ સુરતનાં હાઈટેક તેજસ એક્સપ્રેસનો મજદૂર સંઘ અને સંઘર્ષ સમિતિ વિરોધ કરશે

private mumbai ahmedabad tejas express surat protest

અમદાવાદથી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં પ્રથમ દિવસે જ તેજસ ટ્રેનનો રેલવે મજદૂર સંઘ અને રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવશે. ટ્રેન સુરત સ્ટેશન પર આવતાં વિરોધ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ