લીલી ઝંડી / દેશને મળી ડબલડેકર માલગાડીની ભેટ, PMએ કહ્યું વિકાસને મળી નવી રફ્તાર

prime minister narendra modi to dedicate world first double stack long haul 1.5 km in length container train run today

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર (WDFC)ના રેવાડી મદાર ખંડ દેશને સમર્પિત કર્યો છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ઈલેક્ટ્રિક ટ્રૈક્શનથી ચાલનારી દુનિયાની પહેલી ડબલ સ્ટૈક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનની કુલ લંબાઈ 1.5 કિલોમીટર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની સાથે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ