લાલ 'નિ'શાન

પ્રવાસ / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અબુધાબી, UAEમાં 'ઓર્ડર ઓફ જાયદ'થી કરાશે સન્માનિત

Prime Minister Narendra Modi arrives at Abu Dhabi

પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી પેરીસથી અબુધાબી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, UAEમાં PM મોદીનું સર્વોચ્ચ સમ્માન કરવામાં આવશે. તેમને ઓર્ડર ઓફ ઝાયદથી સમ્માનિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, એપ્રિલમાં UAEએ આ સન્માન અંગેની જાહેરાત કરી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ