Team VTV08:13 PM, 22 Oct 19
| Updated: 03:57 PM, 06 Oct 20
બિન સચિવાલય ક્લાર્ક તેમ જ ગુજરાત સરકારની ક્લાસ 1, 2 અને 3 માટે સ્પર્ધાત્મક જેવી પરીક્ષામાં ગુજરાતી માર્ક્સનું આશરે 25 માર્ક્સ જેટલું ભારણ હોય છે. આવામાં ગુજરાતીમાં વ્યાકરણની મહત્વની સમજૂતી મેળવીને તેમાં વધુને વધુ માર્ક્સ મેળવી શકાય તે આશયથી અમે તમારી માટે લઈને આવ્યાં છીએ આજનો ઍપિસોડ. જેમાં આજે છંદની વ્યાખ્યાઓ સમજીશું.