શરમજનક / ગીર-સોમનાથમાં ભાજપના વોટ્સઅપ ગ્રૃપમાં આબરૂના ધજાગરા: આ શું પોસ્ટ કર્યુ કાર્યકર્તાએ?

post sex video on Gir Somnath bjp Whatsapp group

ગીર-સોમનાથના ભાજપના ગ્રૃપમાં શરમજનક ઘટના સામે આવી છે. ભાજપના મહિલા સદ્સ્યો સહિતના આ ગ્રૃપમાં એક પુરૂષ કાર્યકર્તાએ અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને પગલે ચકચાર મચી ગઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x