એક્શન / ઇન્સ્ટામાં ફોલોઅર્સ વધારવા પોરબંદરની યુવતીને પિસ્તોલ સાથે વીડિયો બનાવવો ભારે પડ્યો, થઇ આ કાર્યવાહી

porbandar young woman revolver video viral FIR police

પોરબંદરના નેશનલ હાઇવે રોડ પર એક યુવતી કારમાંથી ઊતરી પિસ્તોલ હાથમાં લઈને એક્શન કરી ગીતો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારે હવે પોલીસે કાર્યવાહી પણ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ