Friday, December 06, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ટિપ્પણી / મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસણ વચ્ચે ગડકરીએ કહ્યું, ક્રિકેટ અને રાજકારણમાં કંઈ પણ થઇ શકે

Politics Like Cricket Anything Can Happen Nitin Gadkari

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ ટીપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કંઇ પણ થઇ શકે છે. ક્યારેક-ક્યારેક લાગે છે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તદ્દન વિપરીત આવે છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ