બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / politician kanaiya kumar's wealth and earnings

સવાલ / ન નોકરી, ન ઘર, ન ગાડી, કેવી રીતે ગુજરાન ચલાવે છે 'બેરોજગાર' કન્હૈયા કુમાર?

Kinjari

Last Updated: 05:03 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JNU વિદ્યાર્થી રાજકારણના પૂર્વ અધ્યક્ષ અને CPIના નેતા કન્હૈયા કુમાર કોંગ્રેસ પાર્ટી જોઇન કરી લીધી છે. ત્યારે તેના ખર્ચાને લઇને ઘણા સવાલ ઉભા થઇ રહ્યાં છે.

  • કન્હૈયા કુમાર કેવી રીતે જીવે છે?
  • કન્હૈયા કુમારે પોતાને બેરોજગાર ગણાવ્યો
  • બેરોજગાર છે તો કેવી રીતે ગુજરાન ચલાવે છે?

18 કરોડનો માલિક છે કનૈયા કુમાર?
2019માં લોકસભા ચૂંટણીમાં પણ કન્હૈયા કુમારની સંપત્તિને લઇને ઘણો વિવાદ થયો હતો. ત્યારે સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે કન્હૈયા કુમાર પાસે રોજગારીનું કોઇ સાધન નથી તેમ છતાં તેની સંપત્તિ 18 કરોડ રૂપિયા છે. જો કે આ દાવો ખોટો સાબિત થયો હતો. 

કન્હૈયા કુમારની કુલ સંપત્તિ
વર્ષ 2019માં બિહારના બેગૂસરાય સીટ પરથી ચૂંટણી લડનાર કન્હૈયા કુમારે પોતાને બેરોજગાર ગણાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર કન્હૈયા કુમાર પાસે કેશ ઇન હેન્ડ 24 હજાર રૂપિયા હતા. 

કેટલા રૂપિયા કનૈયાની બેન્કમાં
કન્હૈયા કુમારની બેન્કમાં સેવિંગ અને ઇનવેસ્ટમેન્ટની રકમ 3,57,848 રૂપિયા હતી. વર્ષ 2017-18માં કનૈયાની કુલ ઇન્કમ 6,30,360 હતી જે 2018-19માં ઘટીને 2,28,290 રૂપિયા થઇ ગઇ હતી. 

આ રીતે ચાલે છે ખર્ચ 
એક સોગંદનામામાં કન્હૈયાએ પોતાને બેરોજગાર ગણાવ્યો હતો. જે ફ્રીલાન્સ રાઇટિંગનું કામ કરતો હતો. તે સિવાય કેટલીક યુનિવર્સિટીમાં ગેસ્ટ લેક્ચર પણ આપતો હતો. તે સિવાય કનૈયા પાસે ના ઘર છે ના ગાડી, થોડી જમીન છે તે પણ બાપ-દાદાની છે. કનૈયા કુમાર કહે છે કે, તેને જે પૈસા મળે છે તે તેના દ્વારા લખાયેલ પુસ્તક 'બિહાર ટુ તિહાડ'થી મળનારી રોયલ્ટી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ