પોલીસ / કોરોના સંકટમાં 'ખાખી'નું આ રૂપ જોઈને સલામ કરવાનું મન થશે

police of different states trying to implement lock down and spread awareness in different way amid corona

કોરોના વાયરસ ના ખતરાને જોતા દેશભરમાં લોકડાઉનણી જાહેરાત કરવામાં આવી ત્યારથી જ દેશણી પોલીસ પર મોયીજ્વાબ્દારી આવી પડી છે. દેશમાં લોક ડાઉન સફળ થાય તેની જવાબદારી ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પર છે. એવામાં ઘરણી બહાર નીકળતા લોકો પર પોલીસની કડક કાર્યવાહી તો બધા જોઈ જ હશે પરંતુ આ જ ખાખીનું બીજું સ્વરૂપ પણ છે. જેમાં કોરોના સંકટમાં પોલીસ એક યોદ્ધાણી જેમ દેશને બચાવવા માટે મહેનત કરી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ