વડોદરા / CAA અને NRCનો વિરોધ કરતા પહેલાં જ પોલીસે 20 લોકોની કરી અટકાયત

વડોદરામાં CAA અને NRCનો વિરોધ કરતા પહેલા અટકાયત કરવામાં આવી છે. વિવિધ સંગઠનો વિરોધ કરે તે પહેલા પોલીસે અટકાયત કરી છે. વિદ્યાર્થીઓ અને સંગઠનનો સયાજીગંજ પર વિરોધનો કાર્યક્રમ હતો. પોલીસ પરવાનગી ન હોવાથી અટકાયત કરી છે. આ વિરોધ પહેલાં જ પોલીસે 20 લોકોની અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ