ઓફર / આ બેંક મહિલાઓ માટે લાવી જબરદસ્ત સ્કીમ, ટૂ-વ્હીલર ખરીદવા માટે આપી રહી છે આ ખાસ ઓફર

PNB Power Ride Scheme For Financing Two Wheelers To Women

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક, પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) મહિલાઓ માટે એક ખાસ ઓફર પીએનબી પાવર રાઇડ સ્કીમ લઈને આવી છે. આમાં બેંક ખૂબ ઓછી મંથલી આવકવાળી મહિલાઓને બાઇક, સ્કૂટર અને મોપેડ ખરીદવા માટે ફાઈનાન્સ કરવાની પણ ઓફર કરી રહી છે. બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જો કોઈ મહિલા મંથલી ઓછાંમાં ઓછાં 8000 રૂપિયા કમાય છે અથવા સેલરી મેળવે છે, તો તે સરળતાથી બાઈક અથવા સ્કૂટર ખરીદી શકે છે. પીએનબી આમાં તેમની મદદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ