ચૂંટણી 2022 / 5 રાજ્યોમાં વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી PM મોદીની તસવીર હટાવવાનો આદેશ, CoWIN પર લાગશે ફિલ્ટર

PM's Photo Won't Be On Vaccine Certificates In 5 States Going To Polls: Sources

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વિધાનસભા ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં કોવિડ સર્ટિફિકેટ પરથી પ્રધાનમંત્રી મોદીની તસવીર હટાવવાનો આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ