જાણવા જેવું / પીએમ મોદી પાસે છે આટલી રોકડ રકમ, આ રીતે વાપરે છે સેલરી, જાણો ક્યાં ક્યાં કર્યુ છે રોકાણ

pm narendraa modi assets voluntary disclosure income saved in bank accounts

મોટાભાગના ભારતીય પ્રધાનમંત્રીની જેમ નરેન્દ્ર મોદી પણ પોતાના પૈસા બેંકમાં સંભાળીને રાખે છે. તેમણે પોતાની કમાણીનો એક મોટોભાગ ટર્મ ડિપોજિટ્સ અને સેવિંગ્સ અકાઉન્ટસમાં જમા કરાવી રાખ્યો છે. 12 ઓક્ટોબરે પીએમએ પોતાની સંપત્તિનો વિવરણ રાખ્યુ છે. 30 જૂન સુધી પ્રધાનમંત્રીની પાસે કુલ 1,75,63,618 રુપિયાની સંપત્તિ હતી. તેમની પાસે 30 જૂનના રોજ 31 450 રુપિયા કૈશ હતા. ગત વર્ષની સરખામણીએ તેમની ચલ સંપત્તિ 26.26 ટકા વધી છે. આ વધારાની પાછળ તેમના પગારમાંથી થયેલી બચત અને ફિક્સ ડિપોર્જિટમાંથી મળેલું વ્યાજને ફરી રોકાણ કરવાનું કારણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ