પ્રવાસ / PM મોદી બે દિવસના રશિયા પ્રવાસે જવા રવાના, ઇકોનોમિક ફોરમ બેઠકમાં લેશે ભાગ

PM narendra modi russia vladimir putin eastern economic forum

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય રશિયાના પ્રવાસે જવા રવાના થયાં છે. PM મોદી બુધવારના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અહીં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ અને 2 રાષ્ટ્રો વચ્ચેના 20 માં શિખર સંમેલનમાં ભાગ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ