SHORT & SIMPLE / PM નરેન્દ્ર મોદીએ સુરતને આપી મોટી ગિફ્ટ,PM મિત્ર ટેક્સટાઇલ પાર્ક માટે ફાળવ્યા 600 કરોડ, અહીં સ્થપાશે પાર્ક

PM Narendra Modi gave a big gift to Surat, allocated 600 crores for PM Mitra Textile Park

ઉભરાટના વાસીબોરસી ગામ ખાતે પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને પાર્કની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ