વિદેશ યાત્રા / રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આગામી મહિને PM મોદી જઇ શકે છે વિદેશ પ્રવાસ, આ 3 દેશોની કરશે મુલાકાત

pm narendra modi foreign trip denmark germany france

પીએમ મોદી મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યુરોપિયન દેશોના પ્રવાસે જઈ શકે છે. તેઓ જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાત લઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ