બેઠક / દેશમાં કોરોના વેક્સીનેશનની તૈયારીઓ પૂરજોશમાં, PM મોદી આજે દરેક રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

pm modi to meet chief ministers on monday over covid 19 vaccine rollout

દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે અને તેને લઈને તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આજે PM મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે અને તેમાં કોરોનાની અને વેક્સીનેશન અભિયાનની જાણકારી મેળવશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર આ બેઠક બપોરે 4 વાગે યોજાશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ