નિવેદન / પહેલી વખત PM મોદી અફઘાનિસ્તાન મામલે ખૂલીને બોલ્યા, તાલિબાનને લાગશે મોટો ઝટકો

PM Modi spoke openly about Afghanistan

SCO સમિટમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ત્યા હવે અસ્થિરતા અને કટ્ટરવાદ યથાવત રહેશે. સાથેજ તાલિબાનોએ જે કર્યું તેનાથી ઉગ્રવાદીઓને પ્રોત્સાહન મળી રહેશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ