નવી દિલ્હી / આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે-સાથે મેક ફોર વર્લ્ડ મંત્ર સાથે આગળ વધવાનું છે : PM મોદી

PM Modi speech independence day speech

પીએમ મોદીએ સંબોધન પહેલા ધ્વજ વંદન કર્યું. પીએમ મોદીએ ટ્વિવટ કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે સ્વતંત્રતા પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા, તમામ સ્વતંત્રતા સેનાની નમન. આઝાદી પાછળલાખો લોકોનું બલિદાન છે. કોરોનાએ બધાને રોકી રાખ્યાં છે. કોરોના વોરિયર્સે સેવા પરમો ધર્મને ચરિતાર્થ કર્યો છે. કોરોના સામે જીતીશું. આગામી વર્ષે 75મું સ્વતંત્રતા પર્વ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ