પ્રહાર / પુલવામા હુમલા પર મોદી બોલ્યાં, હું ખરાબ રાજનીતિનો ભોગ બન્યો પણ હવે વિરોધીઓ બેનકાબ થયા

pm modi on pulwama terror attack after pakistan minister admits islamabad role

પુલવામા હુમલાને લઈને પાકિસ્તાન સાંસદમાં ઈમરાનના મંત્રીના કબૂલનામા પર પહેલી વાર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમએ પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે આપણા દેશમાં જવાનો શહીદ થયા તે સમયે કેટલાક લોકો રાજનીતિમાં લાગેલા હતા. આવા લોકોને દેશ ભૂલી નહીં શકે.

બ્રેકિંગ ન્યૂઝ