રશિયા / મલેશિયાના વડાપ્રધાનને મળ્યાં PM મોદી, જાકિર નાઇકના પ્રત્યાર્પણ અંગે થઇ વાતચીત

PM Modi meets Japanese PM Shinzo Abe on Russia visit

પીએમ મોદીએ રશિયા ખાતે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે કરેલી દ્વિપક્ષીય બેઠકમાં જાકિર નાઇકનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને દેશ વચ્ચે હવે આધિકારીક રીતે આ મુદ્દા પર સતત ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જાકિર નાઇકને ભારત પરત લાવવાના સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ