શિમલા / VIDEO: કાફલો છોડીને ચાલવા લાગ્યા PM મોદી, લોકોએ પુષ્પવર્ષાથી કર્યું ભવ્ય સ્વાગત

PM Modi left the caravan and started walking, people gave a grand welcome with a shower of flowers

PM મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત શિમલામાં છે. દરમિયાન કાફલો CTO થઈ રિજ મેદાન પહોચતા PM મોદી કારમાંથી બહાર નીકળ્યા લોકોનું અભિવાદન સ્વીકાર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ