નિર્ણય / કોરોનાને ડામવા માટે મોદી સરકાર ઍક્શન મોડમાં, હવે મંત્રીઓને આપ્યો આ આદેશ

pm modi assigns each states to cabinet minister to fight against corona virus

કોરોના વાયરસની મહામારી સામે જંગ લડવા માટે મોદી સરકાર ઍક્શન મોડમાં દેખાઈ રહી છે. 21 દિવસનું લૉકડાઉન, બાદમાં 1.70 લાખ કરોડનું રાહત પેકેજ અને હવે કેબિનેટ મંત્રીઓને રાજ્યની જવાબદારી સોંપવાનું કામ મોદી સરકાર તાબડતોડ કરી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ