તમારા કામનું / 1 ડિસેમ્બરથી તમારા ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરશે સરકાર, આ રીતે ચેક કરો યાદીમાં તમારું નામ

pm kisan samman nidhi yojana modi governemt will start transfer rupees from 1 december 2020

કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના (PM Kisan)હેઠળ તમારા અકાઉન્ટમાં ફરી 2000 રુપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi scheme)ની સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી આવવાનું શરુ થઈ ગયું છે. ફક્ત 6 દિવસ પછી સરકાર તમારા ખાતમાં પૈસા ટ્રાન્ફર કરશે. આ સ્કીમ હેઠળ વર્ષના 3 હપ્તામાં 6 હજાર રુપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમં 6 હપ્તા મોકલાવી ચૂક્યા છે. ગત 23 મહિનામાં કેન્દ્ર સરકાર 11.17 કરોડો કિસાનોને સીધા 95 કરોડ રુપિયાથી વધારે મદદ કરી ચૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ