બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / pm kisan know release date of pm kisan 14th installment

આનંદો / PM કિસાન યોજનાના 14માં હપ્તાને લઈ સામે આવી સૌથી મોટી અપડેટ, જાણો ક્યા મહિને ખાતામાં જમા થશે 2 હજાર રૂ.

Bijal Vyas

Last Updated: 04:40 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય સરકારી સ્કીમ છે. આ યોજનાની શરુઆતે કેન્દ્ર સરકારે કિસાનોને મદદ કરવા માટે કરી છે.

  • જે ખેડૂત ભાઇઓને 13માં હપ્તાની રકમ ન મળી હોય તે ફરીયાદ નોંધાવી શકે છે
  • 14મો હપ્તા જમા થતા પહેલા ઇ-કેવાઇસી અપડેટ કરાવી લો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરના રોજ પીએમ કિસાન સન્માન નિધિના 13મો હપ્તો જાહેર કર્યો છે. 13 હપ્તા માટે કેન્દ્ર સરકારે 16000 કરોડ રુપિયાથી વઘારે રકમ ખર્ચ કરી છે. જ્યારે 8 કરોડથી વધારે ખેડૂતોને 13માં હપ્તાનો લાભ ઉઠાવ્યો છે. હવે ખેડૂત ભાઇઓને 14મો હપ્તાને લઇ ઉત્સુક છે. તે જાણવા ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર ક્યા મહિનામાં 14મો હપ્તો જાહેર કરશે.

ખેડૂત ભાઇઓને 14મા હપ્તાને જાહેર થવાની તારીખને લઇને હવે આતુરતાનો અંત આવ્યો છે. પરંતુ પહેલા ખેડૂતોએ પીએમ કિસાનનો લાભ લેવા માટે તમામ બેંકિંગની પ્રક્રિયા પૂરી કરી લેવી જોઇએ. જેમણે પોતાનું ઇ-કેવાઇસી અપડેટ કરાવ્યો નથી અને એકાઉન્ટ નંબરથી આધાર લિંક નથી કરાવ્યું, તો તરત બધુ કામ કરી લે છે. એટલે 13મી ની જેમ તમારી 14માં હપ્તાની રકમ અડધેથી અટકે નહીં. 

કેન્દ્ર સરકાર સીમાંત ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા આપે છે
જણાવી દઇએ કે પીએમ કિસાન એક કેન્દ્રીય યોજના છે. આ યોજનાની શરુઆત કેન્દ્ર સરકારે સીમાંત કિસાનોને આર્થિક રુપથી મદદ કરવા માટે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીમાંત કિસાનોને વર્ષમાં 6000 રુપિયા આપે છે. આ રાશિ 2000-2000 રુપિયાની ત્રણ સમાન રકમ આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, આ રુપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાંસફર કરવામાં આવે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકાર પીએમ કિસાન માટે અઢી લાખ કરોડ રુપિયાથીવધારે રાશિ ખર્ચ થઇ ચુકી છે. 

આ મહિને જમા થઇ શકે છે 14મો હપ્તો 
મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર એપ્રિલથી જુલાઇની વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ જાહેર કરી શકે છે. જો કે આ વિશે હજી સુધી સરકાર તરફથી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. તો બીજી તરફ અનેક ખેડૂતો સુધી 13મા હપ્તાની રકમ પણ પહોંચી નથી, તો તેવા ખેડૂતે હેલ્પડેસ્ક પર ફરીયાદ કરી શકે છે. ખેડૂત ભાઇઓ હેલ્પલાનઇ 011-24300606 અને155261 પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત સરકાર તરફથી એક એક ટોલ ફ્રી નંબર 18001155266 જાહેર કરવામાં આવ્યો છે. જો પીએમ ખેડૂતોએ લાભર્થી ઇચ્છે તો [email protected] જઇને પોતાની સમસ્યા જણાવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ