બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Plight in Dahod: The sword of death hanging over the mistakes of Gujarat, why is the system being pushed to renovate the Anganwadi?

દયનીય સ્થિતિ / દાહોદમાં દુર્દશા: ગુજરાતનાં ભૂલકાઓ પર લટકતી મોતની તલવાર, તંત્રને આંગણવાડી રિનોવેટ કરાવવામાં કેમ આવે છે જોર?

Vishal Khamar

Last Updated: 04:58 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ જિલ્લાના લીલવાદેવા ગામે જર્જરીત હાલતમાં આંગણવાડીમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બાળકોના વાલીઓ નવા ઓરડાની માંગ કરી રહ્યા છે.

  • દાહોદ જિલ્લાના લીલવાદેવા ગામે આંગણવાડી જર્જરીત હાલતમાં
  • આંગણવાડીમાં બાળકો જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ
  • બાળકોના વાલીઓ નવા ઓરડાની કરી રહ્યા છે માંગ

 દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. ત્યારે દાહોદ જિલ્લામાં બાળકોનો વ્યવસ્થિત સમજણ અને ઉછેર થાય તે માટે બાળકો માટે આંગણવાડી કેન્દ્રો બનાવા માં આવે છે. ત્યારે આ આંગણવાડી કેન્દ્રમાં ફળિયાના આસપાસના તમામ બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. ત્યારે બાળકોનો સારો ઉછેર થાય તે માટે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે છે.

જર્જરીત આંગણવાડીમાં બાળકો કરી રહ્યા છે અભ્યાસ

બાળકો જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા
ત્યારે VTV ની ટીમએ આ ઓરડાનું  રિયાલિટી ચેક કર્યું. ત્યારે આંગણવાડી કેન્દ્રના ઓરડા જર્જરીત હોઈ બાળકો પોતાના જીવના જોખમે અભ્યાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓરડાના સળિયા પણ કેમેરામાં કેદ થયા. ત્યારે બાળકો આ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે બાળકોને ઓરડા જર્જરીત ઓરડામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. પોતાનો જીવ જોખમમાં નાખીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે બાળકોનું જમવાનું બનાવતી તેડાગરના પણ ઓરડા જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે બાળકોના વાલીઓ નવા ઓરડા ની માંગ કરી રહ્યા છે. કે બાળકો નો સારો ઉછેર થાય તે માટે બાળકોને જર્જરીત ઓરડાવાળી નહિ સારા આંગણવાડી કેન્દ્રની માંગ અત્યારે લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

ક્યારે નવી આંગણવાડી બનાવાશે?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ