બેંકિંગ / બેંકમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજિસ્ટર કરાવવી છે જરૂરી, SBIએ ખાતાધારકોને કર્યા એલર્ટ

please update your mobile number or email id In bank records

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે, જો કોઈ ગ્રાહક તેનો મોબાઈલ નંબર અથવા ઈમેઈ આઈડી બદલે તો તરત જ બેંકમાં અપડેટ કરાવી લો. જો તમે એવું નહીં કરાવો તો તમને બેંક સંબંધી કોઈપણ પ્રકારની જાણકારી નહીં મળે, ઓટીપી નહીં આવે અને બેંક સાથેનું કોમ્યુનિકેશન ખોરવાશે. એસબીઆઈ તેના ખાતાધારકોને ઓનલાઈન રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવાની સુવિધા આપે છે. ચાલો જાણી તમે કઈ રીતે ઘેર બેઠા અપડેટ કરી શકો છો મોબાઈલ નંબર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ