ક્રિકેટ / T20 WC : ધોની જેવી ચાલ રમીને વિલિયમ્સને ન્યૂઝીલેન્ડ પહોંચાડ્યું ફાઈનલમાં, ઈતિહાસ રચવાની તક

Playing a move like Dhoni took Williams to New Zealand in the final, a chance to make history

ICC T20 વર્લ્ડ કપ 2021માં, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ જ ચાલ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ