બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Pizza Hut, La-Pino's, Domino's Pizza 'Fail' Health Department Investigation

ઓ બાપરે! / ગુજરાતીઓ ચેતજો! પિઝા હટ, લા-પીનોઝ, ડોમીનોઝના પિઝ્ઝા હેલ્થ વિભાગની તપાસમાં 'ફેલ', જુઓ ક્યાં કરવામાં આવી કાર્યવાહી

Malay

Last Updated: 12:44 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિઝા હટ, ડોમીનોઝ પિઝા, લા પીનોઝમાં પણ હલકી કક્ષાનું ચીઝ અને માયોનીઝ વપરાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગે દરોડા પાડીને 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કર્યો છે.

  • સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો
  • જાણીતી પિઝા બ્રાન્ડના નમૂના ફેલ
  • 40 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

ઉનાળાને ધ્યાને રાખીને સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. બાતમીને આધારે શંકાસ્પદ દુકાનોમાંથી તમામ ચીજ વસ્તુઓના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવી રહ્યાં છે. થોડા સમય પહેલા શહેરમાં મોંધી આઈસ ડીશ અને આઈસ્ક્રીમ વેચતી ફ્રેન્ચાઈઝીના નમૂના ફેલ ગયા બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરની 6 ફ્રેન્ચાઈઝીસની દુકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી. 

Your Pizza Is Not Like That
File photo

40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરાયો 
આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પિઝા હટ, લા-પીનોઝ, ડોમિનોઝ પિઝા, ગુજ્જુ કાફે સહિતની ફ્રેન્ચાઈઝીસના નમૂના ફેલ થયા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સામે આવતા 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો હતો.

પિઝા હટ, લા-પીનોઝ સહિતના નમૂના ફેઈલ
સુરત શહેરમાં પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોમાં ખાણીપીણીના વિવિધ એકમો પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને ખાદ્ય પદાર્થોના નમૂના લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ દરમિયાન પિઝા હટ ઘોડદોડ રોડ, લા-પીનોઝ પિઝા પાલનપોર, કેએસ ચારકોલ પીપલોદ, ડેન્સ પિઝા અડાજણ, ગુજ્જુ કાફે  જહાંગીરાબાદ, ડોમિનોસ પિઝા ભરથાણાના નમૂના ફેઈલ ગયા હતા. 

ચીઝ અને માયોનીઝના નમૂના ફેઈલ 
અહીં વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાતા ચીઝ અને માયોનીઝના લેવામાં આવેલા સેમ્પલો ફેઇલ ગયા હતા. આ ફ્રેન્ચાઈઝીસમાંથી આશરે 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ