VIRAL / PM મોદીએ આપ્યો સ્માર્ટફોન તો ખુશ થઇ ગયો વિવેકમણિ, લઇ લીધી સેલ્ફી

physically abled vivekmani took selfie with pm narendra modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં યોજાયેલા દિવ્યાંગ મહાકુંભમાં પ્રધાનમંત્રી એક સાથે 26,791 દિવ્યાંગો અને વૃદ્ધોને તેમને મદદ કરતાં સાધનો વહેંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરેડ મેદાનમાં દિવ્યાંગોને સાધનોનું વિતરણ કર્યું હતું. ત્યારપછી તેમણે સામાજીક અધિકારીતા શિબિરને સંબોધન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ