ન્યાયાલય / કોરોના મહામારીના કારણે બંધ હાઈકોર્ટના દરવાજા ખુલશે, આ તારીખથી ફિઝિકલ હિયરિંગ શરૂ થશે

Physical hearing will be held in Gujarat High Court

કોરોનાકાળમાં લાંબા સમય સુધી ઓનલાઈન કામગીરી કરતી હાઈકોર્ટમાં હવે ફિઝિકલ કામગીરી શરૂ કરવા અંગે ચીફ જસ્ટીસે કર્યો નિર્ણય, કોવિડ કેસોમાં ઘટાડો થતા 17 ઓગસ્ટથી કોર્ટ ફિઝિકલ થશે શરૂ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ