બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / photo of a woman holding gun got viral amidst the russia ukraine crisis

વાયરલ / યુક્રેન પર રશિયાનાં હુમલા વચ્ચે વાયરલ થયેલી આ બંદૂકધારી સુંદરી કોણ છે? જાણીને ચોંકી જશો

Khevna

Last Updated: 11:29 AM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રુસ-યુક્રેન યુદ્ધની ખબરો વચ્ચે એક મહિલાની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. હાથમાં બંદૂક લઈને આ મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

  • યુક્રેનની સેનામાં શામેલ છે આ મહિલા 
  • નોકરી સાથે સાથે લીધી કડક ટ્રેનીંગ 
  • નવી નવી સ્કિલ્સ શીખવાનો શોખ 

યુક્રેન પર હુમલા વચ્ચે હથીયારોથી સજ્જ એક મહિલાનો ફોટો વાયરલ થઇ રહ્યો છે. તેના હાથમાં એક ગન છે તથા પાસે જ એક બીજી બંદૂક તથા ઘણી બધી બુલેટ્સ પણ જોવા મળી રહી છે. 

કોણ છે આ મહિલા?
આ મહિલાનું નામ અલીસા છે, જે યુક્રેનની રાજધાની કીવની રહેવાસી છે. અલીસાની ઉંમર 28 વર્ષ કહેવામાં આવે છે તથા તેનું 7 વર્ષનું બાળક પણ છે. તે આર્મ્ડ ફોર્સના મિલિટ્રી રીઝર્વ કહેવાવાળા પ્રાદેશિક રક્ષા બળમાં શામેલ છે. 

એક વર્ષની લીધી હતી ટ્રેનીંગ 
અલીસા એક મીડિયા રીલેશન સ્પેશિયલિસ્ટ છે. અલીસાએ પોતાની ઓફીસ જોબ સાથે શૂટિંગની ટ્રેનીંગ લીધી તથા ત્યાર બાદ તેમણે યુદ્ધ કળા શીખી, જેમાં લગભગ 1 વર્ષનો સમય લાગ્યો. 

'મને ખબર છે યુદ્ધમાં શું કરવાનું હોય છે' 
અલીસા પાસે 2 કેલીબર ગન છે, જેમાં એક તે પોતાના ઘરે રાખે છે તથા એક ગન ટ્રેનીંગ પર લઈને જાય છે. તેમણે કહ્યું કે યુદ્ધના માહોલમાં મને ખબર છે કે એક અસુરક્ષિત સ્થાન પરથી સુરક્ષિત અથાણ પર કેમ જવાનું હોય છે. મને ખ્યાલ છે કે જે જો મારા મિત્રો, નાગરીકો કે પાડોશી આગમાં ફંસાઈ જાય તો તો તેમની મદદ કેવી રીતે કરવી. 

50 દેશોની કરી ચુકી છે યાત્રા 
અલીસા મોટરસાયકલની ખૂબ મોટી ફેન છે. તે પોતાના પતિ સાથે લગભગ 50 દેશની યાત્રા કરી ચુકી છે. અલીશા હંમેશા કોશિશ કરે છે કે તેની ટ્રેનીંગ ન છૂટે. તેમને નવી નવી સ્કિલ્સ શીખવાનો શોખ છે, જેથી તેમનો આત્મવિશ્વાસ તથા સાહસ વધે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ