દિલ્હી / અરૂણ જેટલીના અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી સહિત 11 લોકોના ફોન ચોરી, જાણો કોના ચોરાયા

Phones of 11, including Babul Supriyo, stolen during Arun Jaitley's cremation: Patanjali spokesperson

જ્યારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે દેશના પૂર્વ નાણામંત્રી તથા ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા, ત્યારે કેટલાક ચોરોએ નેતાઓની સાથે અન્ય લોકોના ફોન તથા સામાન ચોરી કરી દીધા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ